ટાઈટલ મિલકત ક્લિયર અંગેનો માનનીય નામદારશ્રી વડી અદાલતશ્રી નો ચુકાદો

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે રજિસ્ટ્રી દસ્તાવેજ એ માલિકીનો સંપૂર્ણ આધાર નથી; ખરીદદારએ સમજવું જોઈએ કે રજિસ્ટ્રી દસ્તાવેજ એ માલિકીનો પુરાવો નથી; દસ્તાવેજીકરણનું ટાઇટલ માન્યતા સુનિશ્ચિત કરવી પરમ આવશ્યક છે. માનનીય નામદારશ્રી વડી અદાલતશ્રી નો ચુકાદો.

MAHNOOR FATIMA IMRAN & ORS.

VERSUS

M/S VISWESWARA INFRASTRUCTURE  PVT.LTD & ORS

આ કેસનું સંપૂર્ણ જજમેન્ટ આ લાઈન ક્લિક કરવાથી ડાઉનલોડ થશે.

error: Content is protected !!